-->

Banner



જોડાવો whatsapp ગ્રુપ મા

Join Now

MP-રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની થઈ જાહેરાત, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી,

 પાચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે 9 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં વિધાનસભા ચૂંટણીની તારીખો જે નક્કી કરવામાં આવી તેની જાહેરાત કરી હતી. ત્યારે મિઝોરમની 7 નવેમ્બરે મતદાન યોજાશે.


પાંચ રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાહેર થયેલી તારીખો નીચે મુજબ છે.

  • મધ્યપ્રદેશ-7 નવેમ્બર
  • રાજસ્થાન- 23 નવેમ્બર
  • તેલંગાણા – 30 નવેમ્બર
  • છત્તીસગઢ- 7 અને 17 નવેમ્બર
  • મિઝોરમ- 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

આ સાથે ચૂંટણીની પરિણામ એટલે કે મતગણતરીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે આ મુજબ 3 ડિસેમ્બરના રોજ પાંચે રાજ્યમાં મતગણતરી કરવામાં આવશે.

ક્યાં કેટલી બેઠક માટે મતદાન ?

મધ્યપ્રદેશની કુલ 230 બેઠકો માટે મતદાન યોજાશે આ સાથે રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા બેઠક આવેલી છે, રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા બેઠકો છે આ સાથે મિઝોરમમાં MNFની સરકાર છે જે મુજબ 40 વિધાનસભા બેઠકો માટે ત્યાં મતદાન યોજાશે અને તેલંગાણાની કુલ 119 વિધાનસભા બેઠકો છે.

 આ પણ વાંચો...જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

Label

1 to 12 1 3D 1 4 pas 1 7 pas 1 aadhaarcard 1 aadhar kad 1 aaghar kad 1 Adidas 1 Adobe 1 Adobe Photoshop app 1 AIC 1 akasmat 1 aktiva 1 amadavad 1 amazing 1 amazon 1 Android Application 1 Apk 17 app 5 avast 1 balko 1 Bank holiday list 1 Bank Of Maharashtra 1 baou 1 bayo deta 1 Bharti 10 bhav 1 bhrati 1 bhrti 1 Bike sahay 1 birthdey 1 bjet 1 blue 1 Bobble Keyboard 1 BSF 3 call 1 Call recorder 1 caller 1 caller id 1 Celendar 1 Central dank 1 chuntani kad 1 chutni 1 CISF 2 contacrs 1 covid 1 criket 1 Daily market report 1 dhoran. 10. 12 1 Digital voter ID card 1 dikri 1 dipak 2 Disdigger 1 Diwali 1 Driving licence exam book 1 dsf 1 E shiram 1 E- shram card 1 Ecil 1 ESIC 1 foto. blad 1 G D 1 Gacl 1 ganesh 1 garba 1 Gas Subsidy 1 GIPL 1 Gold rate 1 Google 3 gova 1 government 1 Govt Yojana 2 GRD 1 Gsecl 1 GSFDC 1 gsrtc 2 GSRTC Bhuj 1 GSRTC Live apk 1 GSSSB bharti 1 gujarat 2 Gujarat Housing 1 gujarat post 1 happy New year 1 hostel 1 IBPS 1 income 1 India post bharati 1 indian 1 indian army 1 indian army bharati 1 Indian Navy 1 Instagram 1 Iocl 1 IPL 2 jandhn bek 1 Jio 1 jobs 1 June new update 1 kamr 1 khedut 2 Khedut smart phone yojana 1 kinjal dave 1 krishna 1 kutub 1 kuvnbai nu mameru 1 lagan kad 1 lait 1 laysns 1 Learn to read apk 1 Lic kanyadan yojna 1 life 2 live darshan 1 locl 1 logo 1 lokodauna 1 lon 1 majuri 1 manv 1 memo 1 Metro 1 ministry 1 mobail 1 modi 2 mojni 1 My name 1 Mysy yojna 1 nana 1 navy 1 ndrf 1 neshanal 1 neshnal 1 News 4 nigam 1 onlai 1 online 1 panchayt 1 parallel 1 paytm 1 photo 1 photo app 1 pkshi 1 playit 1 pm modi 1 pm. modi 1 Pradhan mantri 1 prdhan 1 Psl 1 pti 1 public info 4 Public Info 1 PUC download 1 Puzzle 7 Rain 1 rajkot 1 rakesh barot 2 rashi 1 Read Along apk 1 recodig 1 resan kad 1 resion cada 1 Results 1 Rojgar registration 1 RRC 1 RTO 1 Rungaton 1 sagt dan 1 SBI bharti 1 SBI CBO 1 SEBI 1 shay 1 Shree khedut 1 sim kad 1 SMC 1 ssc 4 ST 1 starting 1 t20 2 Taday news update 1 talati 1 tamari uchai 1 Today rashifal 1 Translate 1 Trucaller apk 1 tv 1 vavajodu 1 velve 1 Video 1 videyo 1 vidhar thi 1 vidhut 1 vimo 1 vividh 1 vividha 1 voce 1 voter 1 vrudha 1 Vrudhdh pention yojana 1 what s aap 1 Whatsapp 2 Wonderful 1 xxxx 1 Yojna 3 ZEDGE 1


અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

Popular Posts